Prem Shayari Status in Gujrati - પ્રેમ ના કોઈ પુરાવા નથી હોતા... + પ્રેમની શાયરી - Best Prem Quotes

Prem Shayari Status

Gujrati Love Shayari : હેલો  મિત્રો, જો તમે ગુજરાતી ભાષામાં Best રોમેન્ટીક પ્રેમ શાયરી શોઘી રહ્યા છો તો આ Prem Shayari Status In Gujrati  પોસ્ટ પર આપનું સ્વાગત છે. લવ શાયરી એ આપણા પ્રિયજનો પ્રત્યે પ્રેમની લાગણી વ્યક્ત કરવાની શ્રેષ્ટ રીત છે, તેથી જ અમે ગુજરાતી ફોન્ટ પર આ રોમેન્ટિક શાયરી રજુ કરીએ છીએ જેને તમે ફક્ત તમારી ગલફ્રેન્ડ અથવા બોયફ્રેન્ડ સાથે કોપી અને શેર કરી શકો છો. તમારી Whasapp Status માટે તમને બેસ્ટ ફોટો પણ મળે છે તેથી ગુજરાતી માધ્યમમાં અહી પ્રસ્તુત છે.

Prem Ma Koi Purava Nathi Hota 
Pan Aenu Nam Shabhalata J
Tamara Dhabkara Vadhi 
Jay To Samajo Ke Prem Chhe

प्रेम ना कोई पुरावा नथी होता
पण एनु नाम साभळता ज
तमारा धबकारा वधी
जाय तो समाजो के प्रेम छे

પ્રેમ ના કોઈ પુરાવા નથી હોતા
પણ એનું નામ શાંભળતા જ 
તમારા ધબકારા વધી
જાય તો સમજો કે પ્રેમ છે

Prem Shayari Status in Gujrati - પ્રેમ ના કોઈ પુરાવા નથી હોતા... + પ્રેમની શાયરી - Best Prem Quotes,new status, best status, all status photo, status photo, new status photo,status dp, whatsapp status,
Prem Shayari Status Photo
 

 

Post a Comment

0 Comments