Gujrati shayari states 2025 | Best Gujrati States | New Shayari Photo | shayari | Suvichar | 2 Line shayari
શું તમે ગુજરાતીમાં Best Shayari શાયરી શોધી રહ્યા છો ? તો તમે બિલકુલ સાચા સ્થાને આવ્યા છો !
આ આર્ટિકલમાં અમે સરસ મજાના ગુજરાતી Shayari States 2025 રજૂ કરી છે અને જો આપને અવાજ સ્ટેટટ💚 અને શાયરી માટે લાઈક અને શેર👀 જરૂર કરો જે અમને પ્રોત્સાહન આપે છે.💜💕
Gujrati shayari states 2025
Jenama Khot Khavani Takat Hoy Ne Aej J Nafo Kari Shake Pachi Ae Dhandho Hoy Ke Sabandh
जेमाना माँ खोट खावानी ताकात होय ने ऐ ज नफो करी शके पछी ऐ धंधो होय के सबंध
જેમના માં ખોટ ખાવાની તાકાત હોય ને એ જ નફો કરી શકે પછી એ ધંધો હોય કે સબંધ
2025 New Shayari
💓😘✅ યાદ રાખજો હું દિલ નો ખરાબ નથી બસ શબ્દો થોડા વિચિત્ર છે 💯💛🙏
💓 તમારું દિલ ત્યારે જ શાંતિ અનુભવે છે જયારે સામે વાળી વ્યક્તિ 😘 તમારું બધું જોઇને પણ તમારી સાથે રહેવાનો ✅નિર્ણય કરે છે. એ decision કોઈ ધંધાની જેમ નફો કે નુકશાન💯 જોઇને નથી લેવાતો-એ તો💛 ભાવનાનું નિર્માણ છે🙏 💯તમે વિચારો, કોઈને તમારામાં ખોટ દેખાઈ અને તેમ 💓 છતાં પણ એ કહે :
"💘હા, મને ખબર છે તું perfect નથી... પણ તું જે છે એજ મને સૌથી ખાસ લાગે છે 😉"
શું એ પ્રેમ નથી ? એ તો સબંધની સૌથી ઉંચી પરીભાષા છે!
|| આજના યુગના સબંધો ||
આજના fast forward જીવનમાં block કરવા સરળ છે unfollow કરવું trendy છે ghost કરવું normal છે
👉પણ સાચો સબંધ એ છે કે જ્યાં આપણે કોઈની 😗ખામીને જોઈને નહિ પણ સમજી ને 💥આગળ વધીએ જ્યાં "Perfect Body" કે "Perfect Status" જોઇને નહિ "Pure Heart" જોઇને સબંધ ઉભા થાય.👈💓💓💓💓
0 Comments